Talati Practice MCQ Part - 1
V અને A ની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 7 : 2 છે. આજથી 4 વર્ષ પછી V અને A ની ઉંમરનો ગુણોત્તર ક્રમશઃ 5 : 2 થશે. 6 વર્ષ પહેલા V ની ઉંમર શું હતી ?

24 વર્ષ
27 વર્ષ
18 વર્ષ
15 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
‘ઝબૂક વીજળી ઝબૂક’ કોની કૃતિ છે ?

મકરંદ દવે
ઝીણાભાઈ દેસાઈ
ચં.ચી.મહેતા
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ?

વક્રીભવન
વિભાજન
શોષણ
પરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
ઓઝોન સ્તરના કુલ ઘટાડાના 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ?

ક્લોરોફલોરો કાર્બન
સલ્ફર આયન
ક્લોરાઈડ આયન
મેગ્નેશિયમ આયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
બે સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ. અનુક્રમે 5 અને 60 છે. જો તેમાંની એક સંખ્યા 20 હોય, તો બીજી સંખ્યા શોધો.

35
25
15
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP