યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઈ-ગ્રામ વિશ્વ ગ્રામ યોજના હેઠળ કાર્યવંત 'VCE' નું આખું નામ શું છે ? Village Computer Entrepreneur Village Computer Export Village Computer Expert Village Chemical Entrepreneur Village Computer Entrepreneur Village Computer Export Village Computer Expert Village Chemical Entrepreneur ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા યશોદા ગૌરવ નિધિ યોજના કઈ બાબત અંગેની છે ? આપેલ પૈકી એક પણ નહીં આદિવાસી મહિલાઓ માટેની યોજનાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ આપેલ પૈકી એક પણ નહીં આદિવાસી મહિલાઓ માટેની યોજનાઓ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો માટે જૂથ બચત વીમા યોજના ગરીબી રેખા હેઠળની સગર્ભાઓ અને માતાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં કૃષિ મહોત્સવની શરૂઆત કયા વર્ષથી થઈ ? 2000 2014 2004 2005 2000 2014 2004 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફ્ટવેર સાથી (SATHI) નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રૂવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ICPS એટલે શું ? ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઈન્ટિગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ ઈન્શિયેટીવ ઓફ ચાઈલ્ડ એન્ડ પીસ સોસાયટી ઈન્ટિગ્રેટેડ ચાઈલ્ડ પ્રોટેક્શન સ્કીમ ઈન્ટિગ્રેટેડ ક્રાઈમ પ્રોટેકશન સ્કીમ ઈન્ટીગ્રેટેડ ક્રાઈમ પોલીસ સ્કીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) બ્રેડફર્ડ મોર્સે સમિતિના અહેવાલથી વર્લ્ડ બેન્ક તરફથી સહાય ન મળવાની શક્યતા ઊભી થતા કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ યોજના જાહેર કરી હતી ? હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા બાબુભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા બાબુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP