કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશમાં આયોજિત બહુરાષ્ટ્રીય હવાઈ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ VIમાં ભાગ લીધો ?

બાંગ્લાદેશ
માલદીવ
UAE
સાઉદી અરેબિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચર (WWF) દ્વારા કયા દિવસે વાર્ષિક ધોરણે અર્થ અવર મનાવવામાં આવે છે ?

માર્ચ મહિનાનો છેલ્લો શનિવાર
માર્ચ મહિનાનો છેલ્લો સોમવાર
માર્ચ મહિનાનો છેલ્લો મંગળવાર
માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ?

સુલતાનપુર
સોનભદ્ર
સંત કબીરનગર
સિદ્ધાર્થનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP