કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વર્લ્ડ સિટીઝ કલ્ચર ફોરમ (WCCF) માં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે ? દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આંધ્પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ જગનમોહન રેડ્ડી ઉ.પ્ર.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વર્ષ 2019નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત થયો ? ઋષિ કપૂર નાગાર્જુન રજનીકાંત ધર્મેન્દ્ર ઋષિ કપૂર નાગાર્જુન રજનીકાંત ધર્મેન્દ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે લવ જેહાદ વિરુદ્ધ કાયદો બનાવ્યો તે અંગે સાચુ / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ તમામ ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. આ કાયદા હેઠળ 10 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આપેલ તમામ ગુજરાત વિધાનસભાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક, 2021 પસાર કર્યું. ગુજરાત લવ જેહાદ વિરુદ્ધ કાયદો ઘડનારું ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ત્રીજું રાજ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'MK-4482' શું છે ? એન્ટિવાઈરલ ડ્રગ સબમરીન મિસાઈલ લોન્ચર અનમેન્ડ એરિયલ વેહિકલ એન્ટિવાઈરલ ડ્રગ સબમરીન મિસાઈલ લોન્ચર અનમેન્ડ એરિયલ વેહિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ COVID-19 વાઈરસને ડિટેક્ટ કરવા માટેની ડાઈગ્નોસ્ટિક ટેકનોલોજી COVIRAP વિકસાવી છે ? IIT દિલ્હી IIT ખડગપુર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ IIT દિલ્હી IIT ખડગપુર સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ઓર્ગેનાઈઝેશન ફોર પ્રોહીબીશન ઓફ કેમિકલ વેપન્સ (OPCW)ના એક્સટર્નલ ઓડીટર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? શક્તિકાન્ત દાસ જી.સી.મુર્મુ અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન શક્તિકાન્ત દાસ જી.સી.મુર્મુ અરવિંદ પનગઢિયા રઘુરામ રાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP