Talati Practice MCQ Part - 6 We ___ football when it ___ raining. play, stop played, is pay , is will play, stops play, stop played, is pay , is will play, stops ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોની અધ્યક્ષતામાં કાબુલમાં એક સ્વતંત્ર સરકારની સ્થાપના થઈ ? રોશનસિંહ સરદાર સિંહ રાણા સુભાષચંદ્ર બોઝ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ રોશનસિંહ સરદાર સિંહ રાણા સુભાષચંદ્ર બોઝ રાજા મહેન્દ્રપ્રતાપસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘ઈલા કાવ્યો’ના કવિ તરીકે કોણ જાણીતું છે ? ચંદ્રવદન મહેતા મકરંદ દવે સુરેશ જોશી જ્યોતીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મકરંદ દવે સુરેશ જોશી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 Fill in the blank with proper form of verb: "Excuse me ! ___ you speak English?" does are is can does are is can ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ડાંગના ગાંધી તરીકે કોણ જાણીતું છે ? મોતીભાઈ અમીન ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક રતુભાઈ અદાણી મોતીભાઈ અમીન ઘેલુભાઈ નાયક છોટુભાઈ નાયક રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કોના માર્ગદર્શન હેઠળ ટ્રોમ્બે ખાતે 1954માં અણુ સંશોધન કેન્દ્રની શરૂઆત થઈ ? ડૉ. વર્ગીસ કુરિયન વિક્રમ સારાભાઈ ડૉ. હોમીભાભા ડૉ. હરગોવિંદ ખુરાના ડૉ. વર્ગીસ કુરિયન વિક્રમ સારાભાઈ ડૉ. હોમીભાભા ડૉ. હરગોવિંદ ખુરાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP