કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતમાં મહિલા સાહસિકોને ટેકો આપવા માટે કઈ કંપનીએ નીતિ આયોગના વિમેન આંત્રપ્રિત્યોરશિપ પ્લેટફોર્મ (WEP) સાથે ભાગીદારી કરી છે ? ગૂગલ પે ભારત પે પેટીએમ ફોનપે ગૂગલ પે ભારત પે પેટીએમ ફોનપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) આર્ટન કેપિટલ પાસપોર્ટ ઈન્ડેક્સ 2023 અનુસાર, ભારતનો ક્રમ કેટલામો છે ? 144મો 121મો 99મો 118મો 144મો 121મો 99મો 118મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ભારતની G20 અધ્યક્ષતા અંતર્ગત બીજી પ્રવાસન વર્કિંગ ગ્રૂપની બેઠક ક્યા યોજાઈ હતી ? ઈમ્ફાલ સિલીગુડી દેહરાદૂન બેંગલુરુ ઈમ્ફાલ સિલીગુડી દેહરાદૂન બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્સ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? ભારત અમેરિકા ઈંગ્લેન્ડ જર્મની ભારત અમેરિકા ઈંગ્લેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ‘પ્રોજેક્ટ ટાઈગર’ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 50 વર્ષ 25 વર્ષ 10 વર્ષ 75 વર્ષ 50 વર્ષ 25 વર્ષ 10 વર્ષ 75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં જારી મોનેટરી પોલિસી કમિટીના નીતિગત દરો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% કેશ રિઝર્વ રેશિયો (CRR) : 7.50% બેંક રેટ : 6.75% રેપોરેટ : 6.50% રિવર્સ રેપોરેટ : 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP