GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) What is the antonym of "tide" ? few ebb intide untide few ebb intide untide ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) ભરતી પ્રક્રિયા નીચેનામાંથી એક સાથે સંબંધિત છે. યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ઉમેદવારોનો સેતુ ઊભો કરવો આપેલ પૈકી એક પણ નહીં અરજીઓ પ્રાપ્ત કરવી યોગ્ય ઉમેદવારને પસંદ કરવો ઉમેદવારોનો સેતુ ઊભો કરવો આપેલ પૈકી એક પણ નહીં અરજીઓ પ્રાપ્ત કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) '∑' એ ___ નું આઈકોન બટન છે. ઓટોફીટ ઓટોફીલ ઓટોએરેંજ ઓટોસમ ઓટોફીટ ઓટોફીલ ઓટોએરેંજ ઓટોસમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) આપેલા શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. ‘મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ" અજર થાપણ જાંગડ શરાફ અજર થાપણ જાંગડ શરાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કાયદા દ્વારા અમલ કરાવી શકાય તેવી દરેક સમજૂતી ___ છે. કરાર ફરજ વચન કાયદાકીય વચન કરાર ફરજ વચન કાયદાકીય વચન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કોઈ ડોક્યુમેન્ટમાંથી ખોટો અક્ષર કાઢી નાખવા માટે કર્સરથી જમણી બાજુનો અક્ષર કયા કમાન્ડથી ડિલીટ થઈ જશે ? બેક સ્પેસ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી બેક સ્પેસ કી દબાવવાથી માઉસની ડાબી કી દબાવવાથી ડિલીટ કી દબાવવાથી માઉસની જમણી કી બે વખત દબાવવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP