Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar What is the synonym of ‘docile’? certain mean bright gentle certain mean bright gentle ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar ગાંધીનગર ખાતે આવેલી કઈ કચેરીનું નામ રૂ. 11.60 કરોડની ઉચાપતના કારણે ચર્ચામાં રહ્યું હતું ? નિર્માણ ભવન બિરસા મુંડા ભવન જળ ભવન કૃષિ ભવન નિર્માણ ભવન બિરસા મુંડા ભવન જળ ભવન કૃષિ ભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? મેઘ નીરદ દામિની બધા વિકલ્પો ખોટા છે મેઘ નીરદ દામિની બધા વિકલ્પો ખોટા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar જયશિખરી ચાવડાએ કયું નાનું રાજ્ય સ્થાપ્યું હતું ? પાનસર અણહિલપુર પાટણ પંચાસર ભૃગુકચ્છ પાનસર અણહિલપુર પાટણ પંચાસર ભૃગુકચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar નીચેનામાંથી કયો સમાસ ઉપપદ સમાસ છે ? મુખચંદ્ર ઘરજમાઈ લેભાગુ ચોપગું મુખચંદ્ર ઘરજમાઈ લેભાગુ ચોપગું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (23-02-2014) Gandhinagar પાશ્ચાત્યનો વિરોધી શબ્દ કયો ? સ્વકીય પૌરસ્ત્ય તાજું પ્રારબ્ધ સ્વકીય પૌરસ્ત્ય તાજું પ્રારબ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP