• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
Which of these, is an abstract noun ?

All three mentioned here
Honesty
Rupees
Soldier

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
એક છોકરાની હાલની ઉંમર અને પાંચ વર્ષ પછીની ઉંમરનો સરવાળો 35 છે, તો તેની હાલની ઉંમર ___ છે.

25
30
15
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'મનેખ જેવા મનેખને ય કપરો કાળ આવ્યો.' - અલંકાર જણાવો.

વ્યતિરેક
વ્યાજસ્તુતિ
ઉપમા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
'ન્યૂનતા'ની સંધિ છોડો.

નિ + ઉનતા
ન્યૂ + અનતા
ની + ઉનતા
નૂ + ઉનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
અધસ્ + ગતિ = ___

અઘસ્ગતિ
અઘગતિ
અઘોગતિ
ઓઘગતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District
ગુજરાતમાં તમાકુનો પાક ___ વિસ્તારમાં સૌથી વધુ થાય છે.

કચ્છ
ચરોતર
સૌરાષ્ટ્ર
કાનમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Talati Practice MCQ Part - 5 GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ટકાવારી (Percentage) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) સમાસ કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) Talati Practice MCQ Part - 6

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US