Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) While the party ___, the lights went out. was being celebrated was celebrating celebrating is celebrating was being celebrated was celebrating celebrating is celebrating ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) સર્વોચ્ચ ન્યાયાલયના તાજેતરના ચુકાદા મુજબ BCCIના નવા પદાધિકારીઓની નિમણૂક કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી છે ? જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ જગદીશસિંહ ખેર તથા ગોપાલ સુબ્રમણ્યમ ફાતિ એસ. નરીમાન તથા ગોપાલ સુબ્રમણ્યમ સૌરવ ગાંગુલી તથા સચિન તેંડુલકર રઘુરામ રાજન તથા ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા ગવર્નરે મધ્યભારતમાં પીંઢારાઓ (લૂંટફાટ કરનાર)ના ત્રાસથી પ્રજાને મુક્ત કરાવી ઉમદા કાર્ય કર્યું હતું ? વેલેસ્લી મેકોલે વોરન હેસ્ટિંગ્સ લીટન વેલેસ્લી મેકોલે વોરન હેસ્ટિંગ્સ લીટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કોના રસમાંથી ટર્પેનટાઈન બને છે ? ચીડ સુંદરી પાઈન દેવદાર ચીડ સુંદરી પાઈન દેવદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ? ગણપતભાઈ વસાવા મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. રમણભાઈ વોરા ગણપતભાઈ વસાવા મંગુભાઈ પટેલ શંભુજી ઠાકોર. રમણભાઈ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP