કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાગાલેન્ડના 'નુક્લૂ ફોમ' નામના મહાનુભાવને 'whitley awards 2021' માટે પસંદ કરવામાં આવ્યા, આ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે આપવામાં આવે છે? વન્યજીવ સંરક્ષણ સાહિત્ય મેડિકલ ક્ષેત્ર પર્વતારોહણ વન્યજીવ સંરક્ષણ સાહિત્ય મેડિકલ ક્ષેત્ર પર્વતારોહણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે નેટ જીરો પ્રોડ્યુસર્સ ફોરમમાં સામેલ થવાની ઘોષણા કરી ? ચીન સાઉદી અરેબિયા રશિયા ભારત ચીન સાઉદી અરેબિયા રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળોની અસ્થાયી સૂચિમાં ભારતના 6 સ્થળો સામેલ કર્યા છે. તેમાં નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી ? વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ વારાણસીના ગંગાઘાટ કાંચીપુરમ્ના મંદિરો સાતપુડા ટાઈગર રિઝર્વ તળાજાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ રાજય સરકારે સ્કૂલની શિક્ષા માટે 8.6 લાખ ટેબલેટ વિધાર્થીઓને મુફ્ત આપવાની જાહેરાત કરી છે ? હરિયાણા રાજસ્થાન ઓડીસા તામિલનાડું હરિયાણા રાજસ્થાન ઓડીસા તામિલનાડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નીચેનામાંથી કઈ યુનિવર્સિટીએ તેના કેમ્પસમાં 'બીમા બામ્બુ' સાથેનો 'ઓક્સિજન પાર્ક' તૈયાર કર્યો ? પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ પંજાબ કૃષિ યુનિવર્સિટી, લુધિયાણા ઈન્દિરા ગાંધી કૃષિ વિશ્વ વિદ્યાલય, રાયપુર તમિલનાડુ કૃષિ યુનિવર્સિટી, કોઈમ્બતુર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયો કેન્દ્રશાસિત પ્રદેશ 'જલ જીવન મિશન' અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં પૂર્ણ રૂપે (100%) પાઈપ દ્વારા પાણી પહોંચાડનારો પ્રદેશ બન્યો ? પુડુચેરી દિલ્હી લદાખ જમ્મુ કાશ્મીર પુડુચેરી દિલ્હી લદાખ જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP