કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ ક્યા દેશને મેલેરિયા મુક્ત જાહેર કર્યો ? એક પણ નહીં અઝરબૈજાન આપેલ બંને તાજિકિસ્તાન એક પણ નહીં અઝરબૈજાન આપેલ બંને તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્સ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? અમેરિકા ભારત ઈંગ્લેન્ડ જર્મની અમેરિકા ભારત ઈંગ્લેન્ડ જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કઈ સંસ્થા દ્વારા વિકસિત વિશ્વનું પ્રથમ લિક્વિડ નેનો DAP (ડાયએમોનિયમ ફોસ્ફેટ) લૉન્ચ કર્યું ? DRDO BARC IFFCO ISRO DRDO BARC IFFCO ISRO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. એક પણ નહીં આપેલ બંને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે બીજ ઉત્પાદન, બીજ ગુણવત્તા અને બીજ પ્રમાણીકરણના પડકારો સામે લડવા માટે સાથી (SATHI) પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી. SATHIનું પૂરું નામ સીડ ટ્રેસેબિલિટી, ઑથેન્ટિકેશન એન્ડ સીડ સર્ટિફિકેશન છે. એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે મેહંગાઈ રાહત કેમ્પ લૉન્ચ કર્યો ? મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે મનાવાય છે ? 8 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ 8 એપ્રિલ 10 એપ્રિલ 11 એપ્રિલ 9 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP