કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ? ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા શહેરમાં સૂર્યની ચારેય તરફ એક ચમકદાર ઈન્દ્રધનુષ વલય જોવા મળ્યું, જેને '22 ડિગ્રી સર્ક્યુલર' કહેવામાં આવે છે ? કોલકાતા ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ કોલકાતા ચેન્નઈ બેંગલુરુ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 'ઈન્ડિયા એન્ડ એશિયન જિયોપોલિટિક્સ : ધ પાસ્ટ, પ્રેજન્ટ' પુસ્તક કોણે લખ્યું છે ? શિવશંકર મેનન હર્ષવર્ધન શ્રૃંગલા ભરત કર્નાડ અજિત ડોવાલ શિવશંકર મેનન હર્ષવર્ધન શ્રૃંગલા ભરત કર્નાડ અજિત ડોવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંક નેટવર્ક ફોર ગ્રીનિંગ ધ ફાઈનાન્સિયલ સિસ્ટમ (NGFS) માં સામેલ થઈ ? SBI RBI HDFC ICICI SBI RBI HDFC ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નિધન પામેલા ધીરૂભાઈ પરીખ કયા સામાયિકના તંત્રી રહ્યા હતા ? કવિલોક કુમાર અને કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કુમાર કવિલોક કુમાર અને કવિલોક આપેલ પૈકી એક પણ નહીં કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સ્વતંત્રતા સેનાની HS દોરેસ્વામીનું નિધન થયું, તેઓ કયું સમાચાર પત્ર ચલાવતા હતા? ઈન્ડિપેન્ડેન્ટ બહિષ્કૃત ભારત પૌરવાણી સોમપ્રકાશ ઈન્ડિપેન્ડેન્ટ બહિષ્કૃત ભારત પૌરવાણી સોમપ્રકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP