કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં WHOએ ___ ના પ્રકોપને "પબ્લિક હેલ્થ ઈમરજન્સી ઓફ ઈન્ટરનેશનલ કન્સર્ન' (PHEIC) ઘોષિત કર્યું ? TB ઝિકા વાઈરસ સ્વાઈન ફ્લૂ મંકીપોક્સ TB ઝિકા વાઈરસ સ્વાઈન ફ્લૂ મંકીપોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ ઈકો પાર્ક ક્યા સ્થપાયો ? ગુરુગ્રામ બેંગલુરુ હૈદરાબાદ દિલ્હી ગુરુગ્રામ બેંગલુરુ હૈદરાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 8મી 7મી 5મી 8મી 8મી 7મી 5મી 8મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ અગ્રદૂત સમાચાર પત્ર કઈ ભાષામાં પ્રકાશિત થાય છે ? હિન્દી આસામી મરાઠી રાજસ્થાની હિન્દી આસામી મરાઠી રાજસ્થાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજતેરમાં પલ્લવી સિંહે દક્ષિણ કોરિયામાં મિસ યુનિવર્સ ડિવાઈન ક્રાઉન જીત્યો છે. તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં અમેરિકાએ CAATSA (કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવરસરીઝ થ્રૂ સેન્કશન્સ એક્ટ)માં સુધારો કરી ભારતને ક્યા દેશ પાસેથી S-400 મિસાઈલ રક્ષા પ્રણાલી ખરીદવાની છૂટ આપી ? જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા જાપાન ઈઝરાયેલ ફ્રાન્સ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP