Talati Practice MCQ Part - 4
આપેલ સમીકરણ ખોટું છે. તેમને સાચું બનાવવા કયા બે ચિહ્નની અદલા બદલી કરવી જોઈએ ?
16 ÷ 8 - 5 x 2 + 6 = 9

– અને +
+ અને ÷
+ અને ×
÷ અને ×

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
એક રકમ સાદા વ્યાજે 3 વર્ષમાં 2286 રૂા. તથા 4 વર્ષમાં 2448 રૂા. થાય છે. વ્યાજનો વાર્ષિક દર(%)માં કેટલો થાય ?

9%
10%
8%
11%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારતમાં બિંદાવન ગાર્ડન કયાં આવેલ છે ?

ઔરંગાબાદ
ઉદયપુર
કર્ણાટક
કોર્ણક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP