Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

વત્તા, વત્સ, વિદ્વાન, વિદ્રોહ
વત્સ, વિદ્રોહ, વિદ્વાન, વત્તા
વત્તા, વત્સ, વિદ્રોહ, વિદ્વાન
વત્સ, વત્તા, વિદ્વાન, વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ(ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?

છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી
વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર
નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ
તાપી, ભરૂચ, નવસારી, નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP