GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) વર્લ્ડ મિટિયોરોલોજીકલ ઓર્ગેનાઈઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વિશ્વ હવામાન સંસ્થા વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ વ્યાપાર સંસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) રીઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાના સંદર્ભમાં નીચેનામાંથી ક્યું કથન સાચું નથી ? બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે દરેક પ્રકારની નોટો બહાર પાડે છે. વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે બૅન્કોની બૅન્કના રૂપમાં કાર્ય કરે છે. કેન્દ્ર સરકાર માટે બૅન્કનું કાર્ય પાર પાડે છે દરેક પ્રકારની નોટો બહાર પાડે છે. વિદેશી વિનિમય કોશને સુરક્ષિત રાખે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થવા છતાં નવિન વ્યવસ્થાપક સમિતિ ચૂંટાયેલ ન હોય તો કોની નિમણૂક કરવામાં આવે છે ? ફડચા અધિકારી સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન ફડચા અધિકારી સલાહકાર વહીવટદાર કસ્ટોડિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ___ many cooks spoil the food. Through Two Too To Through Two Too To ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ નવેમ્બર 2016માં ભારત કેટલા વિકેટથી જીત્યુ ? 7 5 6 આપેલ પૈકી એક પણ નહિ 7 5 6 આપેલ પૈકી એક પણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GPSSB Extension Officer/Vistaran Adhikari (Sahakar) Exam Paper (07-01-2017) “ઓપરેશન ફલડ'' કાર્યક્રમ કઈ પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે ? દૂધ ઉત્પાદન કપાસ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન કઠોળ ઉત્પાદન દૂધ ઉત્પાદન કપાસ ઉત્પાદન તેલિબીયા ઉત્પાદન કઠોળ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP