GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કાર્યપત્રો (working paper) તૈયાર કરવાથી નીચેનામાંથી કયો ફાયદો નથી ?

ઓડીટ કામની સમીક્ષા માટેનો આધાર પૂરો પાડવા
સમાન મુદ્દા પર બીજા અસીલ (Client)ને સલાહ આપવા.
ખાતરી કરવા માટે કે ઓડીટનું કામ કાર્યક્રમ પ્રમાણે હાથ ધરવામાં આવ્યું છે.
અનુગામી ઓડીટ માટે આધાર પુરો પાડવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના પૈકી કયા કારણોસર માંગની આગાહી માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? વિધાનો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વૈજ્ઞાનિક છે.
II. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષીતાથી મુક્ત છે.
III. આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ વ્યક્તિલક્ષી છે.
IV. આંકડાશાસ્ત્રી પદ્ધતિઓ નિષ્ણાતો ના મંતવ્યો પર આધારિત છે.

ફક્ત II
I અને III
I અને II
I અને IV

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં વસ્તુ અને સેવા કર (GST) સંદર્ભે કયું વિધાન સાચું નથી ?

'માલ' માં દાવા યોગ્ય હક્ક (Actionable claims) નો પણ સમાવેશ થાય છે.(પરિશિષ્ટ III અને કલમ 7 ના કેટલાક અપવાદોને આધિન).
'માલ' માં રોકડ અને જામીનગીરીઓ સિવાયની દરેક જંગમ મિલકતનો સમાવેશ થાય છે.
‘માલ’ માં ઉભી ફસલ, ઘાસ તથા જમીન સાથે સંકળાયેલી એવી તમામ વસ્તુઓનો સમાવેશ થાય છે કે જે પુરવઠો આપતા પહેલા કે પુરવઠો આપવાના કરાર હેઠળ કાપવામાં આવશે.
'માલ' માં રોકડ અને જામીનગીરીઓનો પણ સમાવેશ થાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતની વર્તમાન કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયમાં નાણાં રાજ્ય પ્રધાન કોણ છે ?

જયશંકર
અનુરાગસિંહ ઠાકુર
શક્તિકાન્ત દાસ
નિર્મલા સીતારામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપનીના કિસ્સામાં મિલકતો પર ઘસારાની જોગવાઇનો આધાર ___

પરિશિષ્ટ III માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ V માં આપેલ મુજબ ઘસારાનો દર છે.
પરિશિષ્ટ II માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે.
પરિશિષ્ટ IV માં આપેલ મુજબ મિલકતોનું આયુષ્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સંભાવના-વૃક્ષ વિશ્લેષણ નો શ્રેષ્ઠ ઉપયોગ ત્યારે જ થાય છે. જ્યારે રોકડ પ્રવાહની અપેક્ષા ___ રાખવામાં આવે.

જોખમ મુક્ત
સમય જતા સ્વતંત્ર
નિશ્ચિતતા સાથે જાણ
અગાઉ ના સમય ગાળામાં રોકડપ્રવાહથી સંબંધિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP