કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) વિશ્વ અલ્ઝાઈમર દિવસ (World Alzheimer's Day) ક્યારે મનાવાય છે ? 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા રાજ્યે હસ્તશિલ્પ નીતિ-2022ને મંજૂરી આપી ? રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ રાજસ્થાન મધ્ય પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 36મી રાષ્ટ્રીય રમતોનો મેસ્કોટ (શુભંકર) ___ છે. ફ્લેમિંગો ડાલામથ્થો રણશિંગુ સાવજ ફ્લેમિંગો ડાલામથ્થો રણશિંગુ સાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલા જંબુસર ખાતે બલ્ક ડ્રગ પાર્કની સ્થાપના કરાશે ? ભરૂચ સુરત તાપી નર્મદા ભરૂચ સુરત તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) UNDPના માનવ વિકાસ સૂચકાંક, 2021માં ભારતનો રેન્ક કેટલામો છે ? 112 132 140 181 112 132 140 181 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP