કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ખંજર-2022 નામક જોઈન્ટ સ્પેશિયલ ફોર્સીઝ અભ્યાસનું આયોજન કર્યું હતું ?

કિર્ગિસ્તાન
પાકિસ્તાન
ઉઝબેકિસ્તાન
તુર્કમેનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા રાજ્યે પાયલટ પ્રોજેક્ટ તરીકે વન હેલ્થ ફ્રેમવર્ક શરૂ કર્યું ?

ઉત્તરાખંડ
હિમાચલ પ્રદેશ
તેલંગાણા
ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
‘ઊર્જા પ્રવાહ’ શું છે ?

ભારતીય નૌસેના જહાજ
ભારતીય તટરક્ષક જહાજ
ભારતીય વાયુસેનાની રડાર
ભારતીય સૈન્યની એન્ટિ ટેન્ક મિસાઇલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP