કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World Childredn's Day) 2022ની થીમ જણાવો. Health Safety, For Every child Inclusion, For Every child Protection, For Every child Illusion, For Every child Health Safety, For Every child Inclusion, For Every child Protection, For Every child Illusion, For Every child ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ક્યા એરપોર્ટનું નામ બદલીને શહીદ ભગતસિંહ ઈન્ટરનેશનલ એરપોર્ટ કરવાની જાહેરાત કરાઈ ? લખનૌ એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ વડોદરા એરપોર્ટ અમૃતસર એરપોર્ટ લખનૌ એરપોર્ટ ચંદીગઢ એરપોર્ટ વડોદરા એરપોર્ટ અમૃતસર એરપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? પી.કે. સેહગલ પી.કે. ક્રિષ્ણન આર. વિશ્વેશ્વરૈયા કે.રાધાકૃષ્ણન પી.કે. સેહગલ પી.કે. ક્રિષ્ણન આર. વિશ્વેશ્વરૈયા કે.રાધાકૃષ્ણન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) વિશ્વ બાળ દિવસ (World children's Day) ક્યારે મનાવાય છે ? 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર 19 નવેમ્બર 20 નવેમ્બર 18 નવેમ્બર 21 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) બિહારી પુરસ્કાર કઈ ભાષામાં રચિત ઉત્કૃષ્ટ કૃતિ બદલ એનાયત કરાય છે ? રાજસ્થાની એક પણ નહીં આપેલ બંને હિન્દી રાજસ્થાની એક પણ નહીં આપેલ બંને હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી જિતેન્દ્રસિંહે ફરિદાબાદ (હરિયાણા)માં સ્થાપિત ઈન્ડિયન બાયોલોજિકલ ડેટા સેન્ટર (IBDC) દેશને સમર્પિત કર્યું. IBDC જીવવિજ્ઞાન માટેનું ભારતનું પ્રથમ નેશનલ સ્ટોરેજ છે. આપેલ તમામ IBDC બાયોટેકનોલોજી વિભાગની સહાયતાથી સંચાલિત થશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP