કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) વિશ્વ સામાજિક ન્યાય દિવસ (World Day of Social Jusitce) ક્યારે મનાવાય છે ? 21 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી 21 ફેબ્રુઆરી 18 ફેબ્રુઆરી 19 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં નીચેના પૈકી ક્યા દેશોએ ક્વાડ સાયબર ચેલેન્જ લૉન્ચ કરી છે ? 1. ભારત 2. ઓસ્ટ્રેલિયા 3. અમેરિકા 4. જાપાન 5. ઈંગ્લેન્ડ માત્ર 1, 2, 3, 4 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 4, 5 માત્ર 3, 4, 5 માત્ર 1, 2, 3, 4 માત્ર 2, 3, 4, 5 માત્ર 1, 2, 4, 5 માત્ર 3, 4, 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ (વસતી ગણતરી) 2023 ક્યા રાજ્ય/કે.શા. પ્રદેશમાં હાથ ધરવામાં આવી હતી ? આસામ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ આસામ સિક્કિમ ઉત્તરાખંડ લદાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) ભારતીય નૌસેના દ્વારા વિકસિત સ્વદેશી ડેટા લિન્ક કોમ્યુનિકેશનનું નામ શું છે ? ડિફેન્સલિન્ક કોમલિન્ક વાયુલિન્ક રક્ષાલિન્ક ડિફેન્સલિન્ક કોમલિન્ક વાયુલિન્ક રક્ષાલિન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) UIDAIએ આધાર સાથે સંબંધિત પ્રશ્નોને હલ કરવા માટે નવું AI/ML ચેટબોટ લૉન્ચ કર્યું તેનું નામ જણાવો. આધાર સખી આધાર ઈન આધાર મિત્ર આધાર ચેટ આધાર સખી આધાર ઈન આધાર મિત્ર આધાર ચેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) નીચેના પૈકી ક્યા મહાનુભાવને વર્ષ 2023નો પદ્મભૂષણ પુરસ્કાર એનાયત કરાયો નથી ? સુમન કલ્યાણપુર કુમાર મંગલમ બિરલા સુધા મૂર્તિ હીરબાઈ લોબી સુમન કલ્યાણપુર કુમાર મંગલમ બિરલા સુધા મૂર્તિ હીરબાઈ લોબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP