કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ ફિનટેક દિવસ (World Fintech Day) ક્યારે મનાવાય છે ? 4 ઑગસ્ટ 1 ઑગસ્ટ 7 ઑગસ્ટ 2 ઑગસ્ટ 4 ઑગસ્ટ 1 ઑગસ્ટ 7 ઑગસ્ટ 2 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા મંત્રાલયે e-CARe (ઈ-ક્લિયરન્સ ફોર આફ્ટર લાઈફ રિમેઈન્સ) પોર્ટલ લૉન્ચ કર્યું ? ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં નેશનલ સિક્યોરિટી ગાર્ડ (NSG)ના રિજનલ હબનો શિલાન્યાસ કર્યો ? અમદાવાદ સુરત ગાંધીનગર રાજકોટ અમદાવાદ સુરત ગાંધીનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. આપેલ બંને એક પણ નહીં ISRO સૂર્યનો અભ્યાસ કરવા આદિત્ય-L1 મિશન લૉન્ચ કરશે. આદિત્ય-L1 મિશન PSLV-C57 રોકેટની મદદથી લૉન્ચ કરાશે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વર્લ્ડ આર્ચરી ચેમ્પિયનશિપ 2023ના મેડલ ટેલીમાં ભારતનો ક્રમ કેટલામો છે ? ત્રીજો ચોથો બીજો પ્રથમ ત્રીજો ચોથો બીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ICC મેન્સ T20I બેટ્સમેન પ્લેયર રેન્કિંગમાં ક્યો ભારતીય ટોચના ક્રમે છે ? સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી શુભમન ગિલ રોહિત શર્મા સૂર્યકુમાર યાદવ વિરાટ કોહલી શુભમન ગિલ રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP