મહત્વના દિવસો (Important Days) વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 22, સપ્ટેમ્બર 10, માર્ચ 18, નવેમ્બર 10, ઓગસ્ટ 22, સપ્ટેમ્બર 10, માર્ચ 18, નવેમ્બર 10, ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ (National Pollution Control Day) ક્યારે મનાવવામાં આવે છે ? ડિસેમ્બર, 3 ડિસેમ્બર, 2 નવેમ્બર, 30 ડિસેમ્બર, 1 ડિસેમ્બર, 3 ડિસેમ્બર, 2 નવેમ્બર, 30 ડિસેમ્બર, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં 15મી ઓક્ટોબરે વિશ્વ વિદ્યાર્થી દિવસ કઈ વિખ્યાત વ્યક્તિના માનમાં મનાવવામાં આવે છે ? સાઈરસ મિસ્ત્રી ડૉ.અબ્દુલ કલામ માઈકલ ટેમર ડૉ.માર્ગારેટ ચાન સાઈરસ મિસ્ત્રી ડૉ.અબ્દુલ કલામ માઈકલ ટેમર ડૉ.માર્ગારેટ ચાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ? 2012 2010 2011 2013 2012 2010 2011 2013 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતમાં બંધારણ દિવસ (Constitution Day) ક્યારે મનાવવામાં આવે છે ? 6, ડિસેમ્બર 2, ઓકટોબર 26, નવેમ્બર 14, એપ્રિલ 6, ડિસેમ્બર 2, ઓકટોબર 26, નવેમ્બર 14, એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ભારતભરમાં 'પોલીસ દિન' (Police Comemoration Day) ની ઉજવણી કયારે કરવામાં આવે છે ? 21 ઓકટોબર 13 નવેમ્બર 23 માર્ચ 26 જાન્યુઆરી 21 ઓકટોબર 13 નવેમ્બર 23 માર્ચ 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP