કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વ સિંહ દિવસ (World Lion Day) ક્યારે મનાવાય છે ? 12 ઑગસ્ટ 10 ઑગસ્ટ 13 ઑગસ્ટ 16 ઑગસ્ટ 12 ઑગસ્ટ 10 ઑગસ્ટ 13 ઑગસ્ટ 16 ઑગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા દેશમાંથી ISROના રોકેટનો કાટમાળ મળી આવ્યો ? અમેરિકા કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ. (BPCL)ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? રાહુલ દ્રવિડ એમ.એસ.ધોની સચિન તેંડુલકર વિરાટ કોહલી રાહુલ દ્રવિડ એમ.એસ.ધોની સચિન તેંડુલકર વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) વિશ્વનું પ્રથમ સ્પોટલેસ જિરાફ ક્યા દેશમાં જન્મ્યું ? ઈંગ્લેન્ડ નોર્વે ઑસ્ટ્રેલિયા અમેરિકા ઈંગ્લેન્ડ નોર્વે ઑસ્ટ્રેલિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ભારતે ડોર્નિયર 228 સમુદ્ર નિગરાની વિમાન ક્યા દેશને સોંપ્યું ? શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ માલદીવ શ્રીલંકા ઈન્ડોનેશિયા બાંગ્લાદેશ માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું આપેલ બંને એક પણ નહીં ડૉ.V.S.R. અરુણાચલમે DRDOના અધ્યક્ષ તરીકે તથા સંરક્ષણ મંત્રાલયના વૈજ્ઞાનિક સલાહકાર તરીકે સેવા આપી હતી. તાજેતરમાં ભારતીય વૈજ્ઞાનિક ડૉ.V.S.R અરુણાચલમનું નિધન થયું આપેલ બંને એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP