કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ યકૃત દિવસ (World Liver Day) ક્યારે મનાવાય છે ? 19 એપ્રિલ 16 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ 19 એપ્રિલ 16 એપ્રિલ 17 એપ્રિલ 18 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યના 5 વખતના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલનું નિધન થયું ? હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ હરિયાણા રાજસ્થાન હિમાચલ પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) દિલ્હી ઈન્ટરનેશનલ ઓપન ચેસ ટાઈટલ કોણે જીત્યું ? એમ.ટી.વાસુદેવન નેહાસિંહ અરવિંદ ચિદમ્બરમ અરવિંદ સિંહ એમ.ટી.વાસુદેવન નેહાસિંહ અરવિંદ ચિદમ્બરમ અરવિંદ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પેંગ્વિન દિવસ ક્યારે મનાવાય છે ? 25 એપ્રિલ 24 એપ્રિલ 27 એપ્રિલ 26 એપ્રિલ 25 એપ્રિલ 24 એપ્રિલ 27 એપ્રિલ 26 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ‘જળ બજેટ’ અપનાવનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ રાજસ્થાન આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) ક્યા રાજ્યમાં આવેલા ગાંધીસાગર વન્યજીવ અભયારણ્યને ભારતમાં ચિત્તાના બીજા નિવાસસ્થાન તરીકે વિકસાવાશે ? છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP