કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ તત્વજ્ઞાન દિવસ (world philosophy day) ક્યારે મનાવાય છે ? ૧૯ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૦ નવેમ્બર ૧૯ નવેમ્બર ૧૮ નવેમ્બર ૧૭ નવેમ્બર ૨૦ નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી કઈ રમતને 2024 ના પેરિસ ઓલિમ્પિકમાં સત્તાવાર રીતે સામેલ કરવામાં આવેલ નથી ? બ્રેક ડાન્સ ક્રિકેટ T-20 સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ બ્રેક ડાન્સ ક્રિકેટ T-20 સર્ફિંગ સ્કેટ બોર્ડિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન ભારતના કયા બે સરોવરોનો રામસર સાઇટ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે ? લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર લોનાર સરોવર અને સુર સરોવર લોનાર સરોવર અને કોલેરુ સરોવર લોનાર સરોવર અને ચિલ્કા સરોવર લોનાર સરોવર અને લોકટક સરોવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સ્ટ્રેટેજીક ફંડનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ? HDFC SEBI BSE SBI HDFC SEBI BSE SBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ધ વર્લ્ડ એકેડેમી ઓફ સાયન્સના ફેલો તરીકે તાજેતરમાં કયા ભારતીય ચૂંટાઈ આવ્યા છે ? ડૉ. પંકજ ભટ્ટ ડૉ. પંકજ પટેલ ડૉ. પંકજ જોશી ડૉ. પંકજ શાહ ડૉ. પંકજ ભટ્ટ ડૉ. પંકજ પટેલ ડૉ. પંકજ જોશી ડૉ. પંકજ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતમાં 'ગ્રાહક સુરક્ષા એકટ' કયા વર્ષમાં અમલમાં આવ્યો હતો ? 1987 1984 1986 1989 1987 1984 1986 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP