કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ (World Press Freedom Day) ક્યારે મનાવાય છે ? 8 મે 3 મે 5 મે 2 મે 8 મે 3 મે 5 મે 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) બાસ્કેટબૉલ ફેડરેશન ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ રાકેશ ઉપાધ્યાય ડૉ.કે. ગોવિંદરાજ ડૉ.એસ.કે.મિશ્રા ડૉ.પી.આર.નિર્મલ રાકેશ ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ગુડ ગવર્નન્સ રેગ્યુલેશન (સુશાસન નિયમો)ને મંજૂરી આપનાર પ્રથમ રાજ્ય ક્યું છે ? મહારાષ્ટ્ર નાગાલેન્ડ ઝારખંડ આસામ મહારાષ્ટ્ર નાગાલેન્ડ ઝારખંડ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યે 18થી 60 વર્ષની મહિલાઓને ઈન્દિરા ગાંધી મહિલા સન્માન નિધિના ભાગરૂપે દર મહિને રૂ.1500 આપવાનો નિર્ણય કર્યો ? ઉત્તરાખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) 2023માં કારનો સૌથી મોટો નિકાસકાર દેશ ક્યો બન્યો ? જાપાન ચીન અમેરિકા ભારત જાપાન ચીન અમેરિકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીતિ આયોગના વાર્ષિક સ્વાસ્થ્ય સૂચકાંક 2020-21માં મોટા રાજ્યોની શ્રેણીમાં ક્યું રાજ્ય ટોચના પ્રદર્શનકર્તા તરીકે ઉભરી આવ્યું ? મધ્ય પ્રદેશ તમિલનાડુ તેલંગાણા કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ તેલંગાણા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP