ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
વસ્તી ગણતરી-2011નાં આંકડાઓ અનુસાર છેલ્લા દાયકામાં ગુજરાતમાં ગ્રામીણ વસ્તીમાં કેટલો ફેરફાર થયો છે ?

4.2% નો વધારો
5.2% નો ઘટાડો
4.2% નો ઘટાડો
5.2% નો વધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતે અનાજ ઉત્પાદનમાં કઈ પંચવર્ષીય યોજનામાં આત્મનિર્ભરતા મેળવી ?

બીજી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કયા આર્થિક વિકાસના માપદંડ છે ?
1. માનવ વિકાસ સૂચકાંક (HDI)
2. જાતીય વિકાસ સૂચકાંક (GDI)
3. જાતીય સશકિતકરણ સૂચકાંક (GEM)
4. ચોખ્ખું રાષ્ટ્રીય ઉત્પાદન (NNP)
5. વૈશ્વિક ખુશહાલી સૂચકાંક (GHI)

1, 2, 3 અને 5
1, 3, 4 અને ‌‌5
1, 2, 3 અને 4
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP