કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ કાચબા દિવસ (World Turtle Day) ક્યારે મનાવાય છે ? 21 મે 24 મે 23 મે 29 મે 21 મે 24 મે 23 મે 29 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ (International Workers Day) ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 2 મે 29 એપ્રિલ 1 મે 30 એપ્રિલ 2 મે 29 એપ્રિલ 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર ‘મશીન કેન સી 2023' સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ? ન્યૂયોર્ક નવી દિલ્હી પેરિસ દુબઈ ન્યૂયોર્ક નવી દિલ્હી પેરિસ દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ભારત ક્યા દેશ સાથે ઈન્ડિયા-UK નેટ ઝીરો ઈનોવેશન વર્ચ્યુઅલ સેન્ટર બનાવી રહ્યું છે ? ઑસ્ટ્રેલિયા USA UK જર્મની ઑસ્ટ્રેલિયા USA UK જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આયુષ્માન ભારત દિવસ ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 10 મે 6 મે 20 એપ્રિલ 30 એપ્રિલ 10 મે 6 મે 20 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ASEAN ઈન્ડિયા મેરીટાઈમ એક્સરસાઈઝ (AIME-2023)નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું ? કોચીન કોલંબો વિશાખાપટ્ટનમ્ સિંગાપુર કોચીન કોલંબો વિશાખાપટ્ટનમ્ સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP