કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) વિશ્વ પશુ ચિકિત્સા દિવસ (World Veterinary Day) ક્યારે મનાવાય છે ? 22 એપ્રિલ 12 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ 22 એપ્રિલ 12 એપ્રિલ 29 એપ્રિલ 25 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આંતરરાષ્ટ્રીય દિપડા (Leopard) દિવસ ક્યારે મનાવાય છે ? 7 મે 3 મે 13 મે 9 મે 7 મે 3 મે 13 મે 9 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) રેલવે મંત્રાલયે રેલ વૉર રૂમની સ્થાપના કરી છે, તેનો ઉદ્દેશ શું છે ? યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો યુદ્ધ સમયે રેલવેના ઉપયોગનો રેલવે ટ્રેક પર આવતા પશુઓને બચાવવાનો લોકોની ફરિયાદોનું ત્વરિત નિવારણ લાવવાનો રેલવે એક્સિડેન્ટ અટકાવવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય અંતર્ગતના સ્માર્ટ સિટીઝ મિશનની સમય મર્યાદા ક્યાં સુધી લંબાવાઈ ? જૂન-2024 ડિસેમ્બર-2025 ડિસેમ્બર-2024 જૂન-2025 જૂન-2024 ડિસેમ્બર-2025 ડિસેમ્બર-2024 જૂન-2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ એક્સરે પોલારિમીટર સેટેલાઈટ (XPoSat) નામના મિશન લૉન્ચ કરવા માટે કઈ સંસ્થા સાથે ભાગીદારી કરી ? રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ રમન રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, બેંગલુરુ IIT મદ્રાસ IIT દિલ્હી IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં નવા સંસદ ભવનની સાથે ‘સેંગોલ'ની સ્થાપના કરવામાં આવી છે, તે ક્યા શાસનકાળનું પ્રતિક છે ? તમિલ મૌર્ય સોલંકી ગુપ્ત તમિલ મૌર્ય સોલંકી ગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP