Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) જો + બરાબર x, - બરાબર ÷, ÷ બરાબર + અને × બરાબર - હોય તો 20÷40-4×5+6 બરાબર કેટલા થાય ? -15 0(Zero) 15 50 -15 0(Zero) 15 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? સુરત ભાવનગર મહેસાણા આણંદ સુરત ભાવનગર મહેસાણા આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી મહેદી નવાઝ જંગ શ્રી કલ્યાણજી મહેતા શ્રી માનસિંહજી રાણા શ્રી નિત્યાનંદ કાનૂનગો શ્રી મહેદી નવાઝ જંગ શ્રી કલ્યાણજી મહેતા શ્રી માનસિંહજી રાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) NIFTY કયા શેરબજારનો સૂચકઆંક છે ? ASE OCTEL NSE BSE ASE OCTEL NSE BSE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Let’s sing a song ___ ? are we shall we don’t we do we are we shall we don’t we do we ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયો શબ્દ "પાવક" શબ્દનો સમાનાર્થી શબ્દ છે ? પવન પવિત્ર પાવન અગ્નિ પવન પવિત્ર પાવન અગ્નિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP