Talati Practice MCQ Part - 2 એક સંખ્યા X, 7 થી વિભાજન છે. જ્યારે આ સંખ્યાને 8, 12, અને 16થી વિભાજીત કરવામાં આવે તો દરેક સ્થિતિમાં શેષફળ 3 રહે છે. તો X નું લઘુતમ મૂલ્ય શોધો. 147 150 148 149 147 150 148 149 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 મોં સાફ કરવા માટે કયા તત્ત્વનો ઉપયોગ થાય છે ? પોટેશિયમ પરમેંગેનેટ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્ઝેલેટ ઝિંક ફોસ્ફાઈડ પોટેશિયમ પરમેંગેનેટ કેલ્શિયમ કાર્બોનેટ કેલ્શિયમ ઓક્ઝેલેટ ઝિંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જ્યાં જ્યાં ભાષા હોય ત્યાં ત્યાં હોય જ ___ વ્યાકરણ શબ્દો પ્રત્યાપન હાવભાવ વ્યાકરણ શબ્દો પ્રત્યાપન હાવભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચેનામાંથી એરિથમેટિક ઓપરેશન ક્યા ? % અને < આપેલ તમામ + અને - “ અને ? % અને < આપેલ તમામ + અને - “ અને ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 કાકાની શશી કોનું નાટક છે ? કનૈયાલાલ મુનશી રસીકલાલ પરીખ ઉમાશંકર જોશી ચં.ચી.મહેતા કનૈયાલાલ મુનશી રસીકલાલ પરીખ ઉમાશંકર જોશી ચં.ચી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાચી જોડણી જણાવો. વિજળી પ્રતિતિ જીંદગી પુરુષ વિજળી પ્રતિતિ જીંદગી પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP