PSI Prelim Exam Paper (06-03-2022) x ને ઓળખો. 8, x, 64, 125, 216 31 27 25 33 31 27 25 33 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખૂટતી સંખ્યાને ઓળખો. 2, 5, 7, 12, x, 31, 50 21 19 23 25 21 19 23 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) ખાલી જગ્યા પૂરો. A, B, D, G, K, ___. P Q O R P Q O R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) દાગીના બનાવવા માટે સામાન્ય રીતે સોનામાં મિશ્રિત કરવામાં આવતું ધાતું ___ છે. ચાંદી લોઢું ઝિંક તાંબુ ચાંદી લોઢું ઝિંક તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) મનોવિજ્ઞાની ઈવાન પૉવલોવ કયા પ્રાણી સાથે પ્રયોગ માટે પ્રખ્યાત હતાં ? ઉંદર ગિની ડુક્કર સસલા કૂતરા ઉંદર ગિની ડુક્કર સસલા કૂતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
PSI Prelim Exam Paper (06-03-2022) પશ્ચિમ લહેર એટલે શું ? તે રાજસ્થાનનું સ્થાનિક નૃત્યરૂપ છે. ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે. તે એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત છે. પશ્ચિમી વેશભૂષાનો પ્રકાર છે. તે રાજસ્થાનનું સ્થાનિક નૃત્યરૂપ છે. ભારતીય નૌકાદળ દ્વારા કરવામાં આવતી કવાયત છે. તે એક પ્રકારનું પાશ્ચાત્ય સંગીત છે. પશ્ચિમી વેશભૂષાનો પ્રકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP