GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 x̄ અને R આલેખ એ ___ વલણના આલેખ ચલના આલેખ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં વલણના આલેખ ચલના આલેખ વલણ અને ચલના આલેખ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બે બોનસ શેર ઈશ્યુ વચ્ચેનો સમયગાળો કેટલો હોય છે ? આવી કોઈ મર્યાદા હોતી નથી 12 માસ 6 માસ 24 માસ આવી કોઈ મર્યાદા હોતી નથી 12 માસ 6 માસ 24 માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 એક ટ્રેક્ટરની કિંમત રૂ. 1,50,000 છે. જો તેના પર પ્રતિવર્ષ રૂ. 9,000 ઘસારો ગણાતો હોય તો 10 વર્ષ બાદ ટ્રેક્ટરની કિંમત ___ ગણાય. રૂ. 60,000 રૂ. 69,000 રૂ. 1,09,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 60,000 રૂ. 69,000 રૂ. 1,09,000 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? સુરેન્દ્રનગર જુનાગઢ દાહોદ ખેડા સુરેન્દ્રનગર જુનાગઢ દાહોદ ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ‘RUDI’ (રૂડી)ની સ્થાપના કયા વર્ષમાં સેવા ગ્રામ મહિલા હાટ દ્વારા કરવામાં આવી હતી ? 2008 2010 2012 2004 2008 2010 2012 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 1991 ની ઔદ્યોગિક નીતિ અન્વયે ___ લાખથી વધુ વસ્તી ધરાવતા સ્થળે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સ્થાપી શકાશે નહીં. 1 કરોડ 10 લાખ 10 કરોડ 1 લાખ 1 કરોડ 10 લાખ 10 કરોડ 1 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP