Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District x123 × x62 = ___ x⁷ x⁹ x⁵ x¹⁸ x⁷ x⁹ x⁵ x¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'અંગૂઠાનો રાવણ કરવો' - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું આનાકાની કરવી વધારી વધારીને બોલવું વિજય મેળવવો અસત્યનું આચરણ કરવું આનાકાની કરવી વધારી વધારીને બોલવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District ગુજરાત વિધાનસભાના વર્તમાન અધ્યક્ષ કોણ છે ? ધીરૂભાઈ શાહ ગણપત વસાવા આત્મારામ પરમાર રમણલાલ વોરા ધીરૂભાઈ શાહ ગણપત વસાવા આત્મારામ પરમાર રમણલાલ વોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District સ્વતંત્ર ભારતના છેલ્લાં ગવર્નર જનરલ કોણ હતાં ? સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી ગાંધીજી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લાભાલાભ' એ કયો સમાસ છે ? ઈતરેતર દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ સમાહાર દ્વંદ્વ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વૈકલ્પિક દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP