Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
ઈન્દુલાલ ગાંધી
કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દિલીપસિંહ ભૂરિયા સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્ર સરકારને કયારે સુપ્રત કર્યો ?

2 માર્ચ, 1996
19 ડિસેમ્બર, 1996
17 જાન્યુઆરી, 1995
10 જૂન, 1994

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ?

મહમૂદ ત્રીજો
કુત્બુદ્દીન
અહમદશાહ બાદશાહ
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP