ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો X/3 = 16/Y = 4 તો X + Y ની કિંમત કેટલી ? 16 48 28 26 16 48 28 26 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X/3 = 16/Y = 4 X = 4×3 = 12 16/Y = 4 Y = 16/4 = 4 X+Y = 12+4 = 16
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 1(1/2) : 1(1/4) = 1(1/5) : x તો x = ___ ? 3/2 2/3 1 આપેલ પૈકી એક પણ નહીં 3/2 2/3 1 આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1(1/2) : 1(1/4) = 1(1/5) : X 3/2 : 5/4 = 6/5 : x 3×4 / 2×5 = 6 / 5×X X = 6×2×5 / 5×3×4 = 1
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો b/a = 4/5 હોય તો (a-b)/(a+b) નું મૂલ્ય કયું થાય ? 3/5 5/3 3/4 1/9 3/5 5/3 3/4 1/9 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP b/a = 4/5 માટે a ની કિંમત 5 અને b ની કિંમત 4 લેતા a-b/a+b = 5-4/5+4 = 1/9
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) મહેશ અને નરેશના વચ્ચે અમુક રકમ 5 : 7 ના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. જો મહેશને ભાગે 2,500 રૂપિયા આવે તો નરેશના ભાગે કેટલી રકમ આવશે ? 7000 3000 3500 2700 7000 3000 3500 2700 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 5 7 2500 (?) 2500/5 × 7 = 3500
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) રૂ.7.20 પ્રતિ કિલોના ભાવના ચોખા અને રૂ.5.70 પ્રતિકિલોના ભાવના ચોખાને કયા પ્રમાણમાં ભેગા કરીએ તો ચોખાનો ભાવ રૂ.6.30 પ્રતિ કિલો થઈ શકે ? 3 : 4 4 : 5 1 : 3 2 : 3 3 : 4 4 : 5 1 : 3 2 : 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 7.20 અને 6.30 નો તફાવત 0. 90 થાય અને 6.30 અને 5.70 નો તફાવત 0.60 થાય. 0.60 : 0.90 60 : 90 2 : 3
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) નીચેનામાંથી કયું જૂથ પ્રમાણમાં નથી ? 2, 11, 4, 21 2, 7, 14, 49 3, 21, 5, 35 4, 8, 10, 20 2, 11, 4, 21 2, 7, 14, 49 3, 21, 5, 35 4, 8, 10, 20 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP (A) 2/7 = 14/49 (B) 2/11 ≠ 4/21 (C) 3/21 = 5/35 (D) 4/8 = 10/20