Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District x³ + 5x² + 2x - 8 ના અવયવ શોધો. (x-1) (x+2) (x+4) (x+1) (x-2) (x-4) (x+1) (x+2) (x-4) (x-1) (x-2) (x+4) (x-1) (x+2) (x+4) (x+1) (x-2) (x-4) (x+1) (x+2) (x-4) (x-1) (x-2) (x+4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવુ કામ કરવુ ને શરમ રાખવી ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી મફતની વસ્તુના દોષ ન જોવા જાણી જોઈને આફતમાં મૂકાવુ કામ કરવુ ને શરમ રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District અર્વાચીન સાહિત્યના આદ્યપ્રવર્તક કોણ છે ? નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા નર્મદ પ્રેમાનંદ ઝવેરચંદ મેઘાણી પૂજ્ય શ્રી મોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ? ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા. ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા. ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District વાતાવરણના ક્યા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી ? સમતાપ મંડળ બાહ્ય મંડળ આયન મંડળ ક્ષોભ મંડળ સમતાપ મંડળ બાહ્ય મંડળ આયન મંડળ ક્ષોભ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? ભુકંપ - 2001 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન કટોકટી - 1975 ભુકંપ - 2001 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન કટોકટી - 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP