કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ? ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન ભારત પેટ્રોલિયમ હિન્દુસ્તાન પેટ્રોલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ? 20,000 10,000 5,000 15,000 20,000 10,000 5,000 15,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા નૌસેનાના વરિષ્ઠ સબમરીનર વાઇસ એડમિરલ શ્રીકાંત કયા પ્રોજેક્ટના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યરત હતા ? પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ પ્રોજેક્ટ 17A પ્રોજેક્ટ મહેન્દ્રગિરિ પ્રોજેક્ટ-75 પ્રોજેક્ટ સીબર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) હાવર્ડ બિઝનેસ સ્કૂલના ડીન પદે નિયુક્ત થનાર પ્રો.શ્રીકાંત દાતાર નીચેનામાંથી ભારતની કઈ સંસ્થાના પૂર્વ વિદ્યાર્થી છે ? IIT ખડગપુર IIT બોમ્બે IIM બેંગલોર IIM અમદાવાદ IIT ખડગપુર IIT બોમ્બે IIM બેંગલોર IIM અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રાષ્ટ્રીય મહત્વની સંસ્થા' નો દરજ્જો ધરાવતી આયુર્વેદ ક્ષેત્રની ભારતની એકમાત્ર શિક્ષણ સંસ્થાનું નામ શું છે ? નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU) આપેલ માંથી કોઈ નહી ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU) નેશનલ આયુર્વેદ એન્ડ નેચરોપથી યુનિવર્સિટી (NANU) આપેલ માંથી કોઈ નહી ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) નેશનલ આયુર્વેદ યુનિવર્સિટી (NAU) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથ સિંહે તાજેતરમાં કયા મહિનાને 'ગૌરવ માહ' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી ? સપ્ટેમ્બર ડિસેમ્બર નવેમ્બર ઓક્ટોબર સપ્ટેમ્બર ડિસેમ્બર નવેમ્બર ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP