Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ?

રજત મહોત્સવ
સુવર્ણ મહોત્સવ
શતાબ્દી મહોત્સવ
હીરક મહોત્સવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતીય લોકસભાના વર્તમાન મહિલા અધ્યક્ષ કોણ છે ?

સુષ્મા સ્વરાજ
સ્મૃતિ ઇરાની
શીલા દીક્ષીત
સુમિત્રા મહાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP