GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 આપેલ આલેખ y = p (x) ના શૂન્યોની સંખ્યા કેટલી હોય ? 4 Zero =1 2 4 Zero =1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ભારતીય બંધારણના ક્યા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિત બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX પરિશિષ્ટ-V પરિશિષ્ટ-VI પરિશિષ્ટ-VII પરિશિષ્ટ-IX ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 ∆ ABC અને ∆ PQR ની સંગતતા ABC↔RPQ સમરૂપતા છે. જો m∠A + m∠C=m∠B હોય તો ∆ PQR માં ક્યો ખૂણો કાટખૂણો થાય ? ∠PQR ∠R ∠P ∠Q ∠PQR ∠R ∠P ∠Q ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Give Antonym:Noble Nobilize Nobility Ignoble Ennoble Nobilize Nobility Ignoble Ennoble ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 સરકારી કર્મચારીને મળતા માસિક પેન્શનની કરપાત્રતા જણાવો. આપેલ પૈકી એક પણ નહીં અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર આપેલ પૈકી એક પણ નહીં અન્ય સાધનોની આવક તરીકે કરપાત્ર સંપૂર્ણપણે કરમુક્ત પગારની આવક તરીકે કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) એ PFRDA દ્વારા અમલમાં મૂકવામાં આવી. તેનું પૂરું નામ જણાવો. પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન એન્ડ ડેવલપીંગ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરીટી પેન્શન ફંડ રેગ્યુલેશન ડેવલપીંગ ઓથોરીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP