કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ભારતે ક્યા વર્ષને પ્રવાસન વર્ષ (Year of Tourism) તરીકે જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે ? 2025 2023 2026 2024 2025 2023 2026 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં મઉગંજ ક્યા રાજ્યનો 53મો જિલ્લો બન્યો ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં પાંચ દિવસીય યાઓશાંગ મહોત્સવ મનાવાયો ? અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર સિક્કિમ અરુણાચલ પ્રદેશ મેઘાલય મણિપુર સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વિશ્વ શ્રવણ દિવસ (World Hearing Day) ક્યારે મનાવાય છે ? 4 માર્ચ 5 માર્ચ 3 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 5 માર્ચ 3 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) એડવાન્સ્ડ ટોવ્ડ આર્ટિલરી ગન સિસ્ટમ (ATAGS)ની ડિઝાઈન કઈ સંસ્થાએ કરી ? BEL HAL DRDO L&T BEL HAL DRDO L&T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતની પ્રથમ રેશમકીટ વીમા યોજના શરૂ કરી ? ઓડિશા ઉત્તરાખંડ મેઘાલય હિમાચલ પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ મેઘાલય હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP