Talati Practice MCQ Part - 6 Yesterday was a holiday. Imperative Declarative Optative Interrogative Imperative Declarative Optative Interrogative ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે આપેલી શ્રેણીમાં ખાલી જગ્યાએ કયા અક્ષરો આવશે ?AJS, GPY, ___, SBK, YHQ OUA QZI DMV MVE OUA QZI DMV MVE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેના પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ? 10 મીટર 24 મીટર 38 મીટર 28 મીટર 10 મીટર 24 મીટર 38 મીટર 28 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 કબડ્ડીની રમતમાં ‘ઘેરો તોડવી’ કૌશલ્ય કયા પક્ષનું છે ? એક પણ નહીં ચઢાઈ કરનાર પક્ષ બચાવ પક્ષ બંને પક્ષ એક પણ નહીં ચઢાઈ કરનાર પક્ષ બચાવ પક્ષ બંને પક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ભારતમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી વધુ વિસ્તારમાં કયા પાકનું વાવેતર થાય છે ? ચોખા બાજરી ઘઉં જુવાર ચોખા બાજરી ઘઉં જુવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચે પૈકી કર્મણિ પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે ? બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. બાથી કશું બોલાયું નહીં. શાહી વિના મારાથી લખાય કયાંથી ? છોકરાને ડોશીમાનું બોલવું સમજાયું નહીં. વિદ્યાર્થી વાર્તા વાંચવા લાગ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP