GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ___ you know who is ___ his parents ? Do, looking after Do, look Does, look after Is, look Do, looking after Do, look Does, look after Is, look ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ કયા રાજ્યમાં થયો હતો ? ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ગુજરાત ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેનામાંથી કઈ સંધિ અયોગ્ય રીતે જોડાઈ છે ? નિસ્ + રસ = નીરસ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પો + અક = પાવક નિસ્ + રસ = નીરસ પ્ર + ઈક્ષક = પ્રેક્ષક શાસ્ત્ર + ઉક્તિ = શાસ્ત્રોક્તિ પો + અક = પાવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) આની પહેલ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે. એનીમલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ એનીમલ હેલ્થ કાર્ડ ક્રોપ હેલ્થ કાર્ડ માનવ હેલ્થ કાર્ડ સોઈલ હેલ્થ કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વર્ષ 2011ની વસ્તી ગણતરી ભારતની આઝદી પછીની કેટલામી વસ્તી ગણતરી છે ? 7 મી 10 મી 9 મી 8 મી 7 મી 10 મી 9 મી 8 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગુજરાત રાજ્યના વર્તમાન રાજ્યપાલ કોણ છે ? કમલા બેનીવાલ કલ્યાણસિંહ ઓ.પી. કોહલી વજુભાઈ વાળા કમલા બેનીવાલ કલ્યાણસિંહ ઓ.પી. કોહલી વજુભાઈ વાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP