GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ___ you reach the station, don’t forget ___ me. If, to call As soon as, to call While, call If, call If, to call As soon as, to call While, call If, call ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) રેલવે રીઝર્વેશન માટે નીચેનામાંથી કઈ વેબસાઈટ ઉપયોગમાં લેવામાં આવે છે ? www.indianrailway.reservation.com.go www.indianrail.gov.in www.reservation.rail.gov.in www.railwayreservation.com.in www.indianrailway.reservation.com.go www.indianrail.gov.in www.reservation.rail.gov.in www.railwayreservation.com.in ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાના બે ગૃહો, વિધાનસભા અને વિધાનપરિષદ અસ્તિત્વમાં છે ? ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત પંજાબ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) સમાસ ઓળખાવો : સ્વર્ગવાસ તત્પુરુષ બહુવ્રીહિ ઉપપદ દ્વન્દ્વ તત્પુરુષ બહુવ્રીહિ ઉપપદ દ્વન્દ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) ખેડા જિલ્લામાં આણંદ પાસે સ્થપાયેલ પ્રથમ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓ કઈ છે ? હાડગૂડ અને ગોપાલપુરા અડાસ અને ઉમરેઠ આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં હાડગૂડ અને ગોપાલપુરા અડાસ અને ઉમરેઠ આણંદ અને પેટલાદ અહીં દર્શવેલમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) બાબરના સમકાલીન કયા શાસક ઉપર બાબરે ક્યારે પણ આક્રમણ કર્યું ન હતું ? સિરાજ-ઉદ્-દોલા સમ્રાટ કૃષ્ણદેવરાય રાણા સાંગા ટીપુ સુલતાન સિરાજ-ઉદ્-દોલા સમ્રાટ કૃષ્ણદેવરાય રાણા સાંગા ટીપુ સુલતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP