કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા મંત્રાલયે YUVA - Prime Minister's Scheme for Mentoring Young Authors લોન્ચ કરી? મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય મહિલા અને બાળવિકાસ મંત્રાલય કેન્દ્રીય ગૃહમંત્રાલય કેન્દ્રીય નાણાં મંત્રાલય કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) બે દાયકા પછી 22 મે 2021ના રોજ 'Nyiragongo (ન્યિરાગોન્ગો)' પર્વત પર જ્વાળામુખી સક્રિય થયો છે. તે કયા દેશમાં સ્થિત છે ? નાઇજર નાઇજીરીયા રવાંડા કોંગો નાઇજર નાઇજીરીયા રવાંડા કોંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશે સમુદ્ર અને તટીય પર્યાવરણને સંરક્ષિત કરવાના ઉદ્દેશથી મિડલ ઈસ્ટ ગ્રીન ઈનિશિએટિવ શરૂ કર્યું છે ? સાઉદી અરેબિયા UAE જાપાન ઓમાન સાઉદી અરેબિયા UAE જાપાન ઓમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) નીચેનામાંથી કયા પુરસ્કારો UNEP દ્વારા આપવામાં આવે છે ? ચેમ્પિયન ઓફ ધ અર્થ SEED પુરસ્કારો આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર ચેમ્પિયન ઓફ ધ અર્થ SEED પુરસ્કારો આપેલ તમામ સાસાકાવા પુરસ્કાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં સ્વતંત્રતા સેનાની HS દોરેસ્વામીનું નિધન થયું, તેઓ કયું સમાચાર પત્ર ચલાવતા હતા? સોમપ્રકાશ પૌરવાણી બહિષ્કૃત ભારત ઈન્ડિપેન્ડેન્ટ સોમપ્રકાશ પૌરવાણી બહિષ્કૃત ભારત ઈન્ડિપેન્ડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જારી ચાંડલર ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સમાં 104 દેશોમાં ભારતનો રેન્ક કેટલામો છે ? 39 49 51 41 39 49 51 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP