કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) શૂન્ય ભેદભાવ દિવસ (Zero Discrimination Day) ક્યારે મનાવાય છે ? 3 માર્ચ 2 માર્ચ 1 માર્ચ 4 માર્ચ 3 માર્ચ 2 માર્ચ 1 માર્ચ 4 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ સોલાર એલાયન્સ (ISA) માં જોડાનારો 121મો દેશ કયો બન્યો ? ઈટાલી તુર્કી સ્પેન જર્મની ઈટાલી તુર્કી સ્પેન જર્મની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) જયુટ (શણ) માટે ઈમ્પ્રુવ કલ્ટિવેશન એન્ડ એડવાન્સ્ડ રેટિંગ એક્સરસાઈઝ(ICARE) કાર્યક્રમની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? 2015 2017 2013 2018 2015 2017 2013 2018 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? UAE બેહરિન ઓમાન કતાર UAE બેહરિન ઓમાન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) આર્કટિક-M શું છે ? બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ બ્રિટનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ચીનનો આર્કટિક નિગરાની ઉપગ્રહ રશિયાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ અમેરિકાનો આર્કટિક નિગરાની ઉપગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઢાકાથી ન્યુ જલપાઈગુડીને જોડતી કઈ ટ્રેનનું ઉદ્દઘાટન કર્યું ? મોદી એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ મોદી એક્સપ્રેસ શેખ મુજીબુર રહેમાન એક્સપ્રેસ મિતાલી એક્સપ્રેસ બંગબંધુ એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP