કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) નીચેના પૈકી કયું/ક્યાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે તે જણાવો. તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને તાજેતરમાં ચોથી સ્કોર્પીન સબમરીન INS વેલા ભારતીય નૌસેનામાં સામેલ કરાઈ છે. INS વેલાનો વિકાસ પ્રોજેક્ટ-75 અંતર્ગત કરવામાં આવ્યો છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) ફોર્બ્સની વિશ્વના એમ્પલોયર રેન્કિંગ 2021મા ભારતમાં ક્યા કંપની ટોચના સ્થાને છે ? ઈન્ફોસિસ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. વિપ્રો ઈન્ફોસિસ અદાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. વિપ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા શહેરમાંથી રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત કાર્યક્રમનો શુભારંભ કરાયો ? વારાણસી પુણે પ્રયાગરાજ રાંચી વારાણસી પુણે પ્રયાગરાજ રાંચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) FSSAI દ્વારા પ્રસિધ્ધ થયેલા ‘સ્ટેટ ફૂડ સેફટી ઈન્ડેક્સ, 2020-21'માં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રથમ ક્રમે કયો પ્રદેશ છે ? જમ્મુ અને કાશ્મીર દિલ્હી લક્ષદ્વીપ ચંદીગઢ જમ્મુ અને કાશ્મીર દિલ્હી લક્ષદ્વીપ ચંદીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય સમાન વેતન દિવસ (International Equal Pay Day) ક્યારે મનાવાય છે ? 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 17 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP