કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા ભારતીય નૌસેના જહાજે રશિયાની નૌસેનાના 325મા નૌસેના દિવસના સમારોહમાં ભાગ લીધો હતો ? INS તબર INS શાર્દુલ INS શિવાલિક INS ઐરાવત INS તબર INS શાર્દુલ INS શિવાલિક INS ઐરાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં નિધન પામેલા ગિરા સારાભાઈ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? આર્કિટેક્ટ નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન આર્કિટેક્ટ નાટ્યકલા સંગીતકલા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ગર્ભવતી મહિલાઓને COVID-19ની રસી ઉપલબ્ધ કરાવવા માટે 'માતૃ કવચમ' નામના અભિયાનની ઘોષણા કરી ? બિહાર ગોવા કર્ણાટક કેરળ બિહાર ગોવા કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કઈ કંપનીએ ન્યૂ શેફર્ડ લૉન્ચ સિસ્ટમ વિકસિત કરી છે ? ISRO NASA SpaceX બ્લૂ ઓરિજિન ISRO NASA SpaceX બ્લૂ ઓરિજિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કયા શહેરમાં NATRAX હાઈસ્પીડ ટ્રેકનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું ? અમદાવાદ ચંદીગઢ ઈન્દોર પુણે અમદાવાદ ચંદીગઢ ઈન્દોર પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP